AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ માં નવી શોધSj DTH
મોબાઈલ થી કરો મોટર ચાલુ- બંદ ! છે ને મજાની વાત !
🕹️ ખેડૂત મિત્રો, આ વિડિઓમાં આપવામાં આવેલ માહિતી તમને ઘણી ઉપયોગી લાગશે, ખેતરમાં પાણી આવે ત્યારે મોટરને ચાલુ- બંદ કરવા માટે ઘણી વાર જવું પડે છે, આ નવો જુગાડ જે તમે કોઈ પણ જગ્યાએ થી મોટરને ચાલુ- બંદ કરી શકશો તો આ વિડિઓને અંત સુધી જુઓ ! શું તમને આવા જુગાડ પસંદ આવે છે કમેન્ટ કરીને જણાવો ! સંદર્ભ : Sj DTH. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
11
4