AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોબાઈલ જુગાડ ! આ રીત અપનાવો ઇન્ટરનેટની સ્પીડ વધારો !
વાયરલ જુગાડ સંદેશ
મોબાઈલ જુગાડ ! આ રીત અપનાવો ઇન્ટરનેટની સ્પીડ વધારો !
🛡️ આ એક કામ કરવાથી તમારું ઈન્ટેનરેટ રોકેટની ઝડપે ચાલવા લાગશે. 🛡️કેટલીક વખત આપણા ઈન્ટરનેટ સ્પીડ ઓછી થઇ જાય છે. અને આપણે વિચારતા હોઈએ છીએ કે આવું કેમ થતું હશે. તમને જણાવી દઈએ કે કેટલીક વખત કોઈ અન્ય વ્યક્તિ તમારું વાઇફાઇ ચોરીને તેનો ઉપયોગ કરે છે, જેના પગલે તમારું ઇન્ટરનેટની સ્પીડ ઓછી થઇ જાય છે, જો તમે પણ આ સમસ્યાથી પીડિત હોવ તો અમે તમને આ સમસ્યાથી નિરાકરણ જણાવીશું, જેના દ્વારા તમે આસાન રીતે આ સમસ્યાથી છુટકારો મળી શકશે. 🛡️આ સમસ્યાથી નિરાકરણ મેળવવા માટે તમારે રાઉટરના એડમિનિસ્ટ્રેટર કંસોલમાં લોગઇન કરીને એક્સેસ કરી શકો છો.તેના માટે તમારા રાઉટરના IP એડ્રેસને વેબ બ્રાઉઝર વિન્ડોમાં દાખલ કરી શકો છો. જેમાં તમને તમારા દરેક ડિવાઇસ નજરે પડશે. દરેક રાઉટર અલગ અલગ હોય છે, તો પેઝને અલગ અલગ રાઉટર કંસોલ ઉપર અલગ અલગ નામ આપી શકો છો.તેના માટે ડિવાઇસ મેનેજર, કનેક્ટેડ ડિવાઇસ વગેરેને સર્ચ કરો. એવામાં IP એડ્રેસ, મેક એડ્રેસ અને ડિવાઇસ નામ જણાવશો. તમારે કોઈ અન્ય ડિવાઇસ જોવી છે. તો તેના માટે તમારી પાસે રહેલા ડિવાઇસની સાથે તુલના કરો. સામાન્ય રીતે તમે તમારા નેટવર્કથી કનેક્ટેડ અન્ય ડિવાઇસની જાણકારી મેળવવા કમ્પ્યુટર ઉપર નેટવર્ક મોનીટરીંગ ટૂલનો ઉપયોગ કરી શકો છો. જેમાંથી વધારે સોફ્ટવેર ટૂલ તમારા નેટવર્ક ઉપર વધારે કંટ્રોલ મેળવવા માટે કેટલાક ફીચર આપશે. કોઈ થર્ડ પાર્ટી ટૂલ ડાઉનલોડ કરતા પેહલા તમારે એ એક ચેક કરવું જરૂરી છે, કે તમારું રાઉટર પોતાના સોફ્ટવેરની સાથે આવે છે કે નહિ, 🛡️તમારે એ નક્કી કરવાનું છે કે તમે WEP WPA જેવા જુના સિક્યોરિટી પ્રોટોકોલથી બચી રહ્યા છે, અને WPA 2 - AES જેવા વધારે મોર્ડર્ન પ્રોટોકોલ ઉપયોગ કરી શકો છો. પ્રોટોકોલની જાણકારી તમારા ગુગલ સર્ચમાં મળી રહેશે, એવામાં તમારે ધ્યાન રાખવું પડશે કે હંમેશા કોઈને ખ્યાલ ન આવે તેવા પાસવર્ડનો ઉપયોગ કરો. આ સિવાય તમે વાઇફાઇની ચોરી ન થાય તેના માટે હંમેશા થોડા થોડા દિવસોમાં પાસવર્ડ બદલતા રહો. આમ કરવાથી જો તમારો પાસવર્ડ ક્રેક કરી પણ લે તો તે વધારે સમય સુઘી તમારું ઈન્ટરનેટ નહિ વાપરી શકે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
4
0
અન્ય લેખો