AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાVTV Gujarati News and Beyond
મોદી સરકારનું મોટું પગલું, હવે 24 કલાક વીજળીની સાથે મળશે...!
વીજબીલ અને વીજ કાયદાને લઇને આપણા દેશમાં ઘણા બધા ફેરફાર થયાં છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો મોટો ફાયદો ગ્રાહકોને થવાનો છે ત્યારે શું છે આ નિયમ તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા માગતા હોવ તો જુઓ આ વિડીયો... સંદર્ભ : VTV Gujarati News and Beyond . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
71
16