AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીKhedut sahay
મોટી જાહેરાત ! 2 લાખનો દુર્ધટના અકસ્માત વીમો !
કૃષિ ક્ષેત્રની અગ્રણી કંપની એગ્રોસ્ટાર પણ દેશના ખેડૂતોને કૃષિમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન સાથે યોગ્ય માર્ગદર્શન આપે છે અને એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર એપ દ્વારા 50 લાખથી વધુ ખેડૂતો ઘરે બેઠા યોગ્ય ઉત્પાદનો અને માહિતી મેળવી રહ્યા છે. જાણો ખેડૂતો ને કેવી રીતે મળશે ખેડૂતોને 2 લાખનો અકસ્માત વીમો મળશે તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયોમાં. સંદર્ભ : Khedut sahay, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
56
17