આંતરરાષ્ટ્રીય કૃષિનોએલ ફાર્મ
મોટા બોર (ચાઇના બોર) ની ખેતી ટેક્નોલોજી
1. આ ફળ જાળી થી ઢાંકેલ બગીચામાં ઉગાડવામાં આવે છે. 2. બોર રોપ ની કલમ અલગ અલગ 2 થી 3 જાતો સાથે તૈયાર કરવામાં આવે છે. 3. બોર નો સંપૂર્ણ વિકાસ થવામાં 2 વર્ષ લાગે છે 4. બીજા વર્ષ પછી ફળ લઈ શકીએ છીએ. 5. ચમકદાર છાલવાળા ફળો લણણી અને ગ્રેડિંગ કરીને પેકેજિંગ માટે મોકલવામાં આવે છે. 6. વધુ માહિતી માટે જુઓ આ વિડીયો.
સંદર્ભ: નોએલ ફાર્મ આ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
263
0
અન્ય લેખો