AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મોટા જીંડવા, વજનદાર અને વધુ ઉત્પાદન
🌷કપાસનું વાવેતર કરતા હોય એવા ખેડૂતમિત્રો માટે એગ્રોસ્ટાર લાવ્યું છે વધુ ઉત્પાદન આપતી કપાસની જાત. આ જાતનું નામ છે એગ્રોસ્ટાર શિવાંશ જે મધ્યમ સમયગાળામાં પાકતી જાત, રુંવાટ વાળું પાન હોવાથી ચુસીયા જીવાતની સમસ્યા ઓછી તથા ઉભો ખુલ્લો છોડ જેથી દવા છાંટવામાં સરળ આ જાત ને વધુ ખાસિયત ને જાણવા માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ! 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
7
0
અન્ય લેખો