જુગાડInnovative Farmers
મોટરસાઈકલ પર બનાવ્યું મશીન ,જુઓ દેશી જુગાડ
👉આજના વિડીયો દ્રારા આપને વાત કરીશું મોટરસાઈકલ પર સીડ ડ્રીલ મશીનના દેશી જુગાડ વિશે.આ મશીન દ્રારા કોઈ પણ પાકમાં વાવેતર માં રહેશે સરળતા.તો જાણીએ વીડિયોના માધ્યમથી કઈ રીતે કરે છે કામ.વધુ માહિતી માટે બન્યા રહો વીડિયોના અંત સુધી.
સંદર્ભ :- Innovative farmer
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.