જૈવિક ખેતીAgri safar
મોંઘુ DAP છોડો, હવે ઘરે જ બનાવો જૈવિક DAP !
ખેડૂત મિત્રો, આપણે દરેક પાક માં DAP ખાતર નો તો ઉપયોગ તો કરતાં જ હોઈએ છીએ, પણ DAP ની જોતા ખેડૂતો ને પરસેવો છૂટી જાય એવો ભાવ છે એવામાં એક વિકલ્પ છે જૈવિક, તો જૈવિક DAP રીતે કેવી રીતે તૈયાર કરી શકાય અને ખાતર ખર્ચ ઘટાડી શકાય, તો શું છે આ પ્રોસેસ જાણીયે આ ખાસ વિડીયો માં.
👉 સંદર્ભ : Agri safar.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.