AgroStar
મોંઘવારીનો વધુ માર ! ખાતરના ભાવમાં ધરખમ વધારો !
કૃષિ વાર્તાGSTV
મોંઘવારીનો વધુ માર ! ખાતરના ભાવમાં ધરખમ વધારો !
📢 મોંઘવારીના માર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ઈફ્કોએ ડીએપી ખાતરના ભાવમાં 150 રૂપિયા અને એનપીકે ખાતરના ભાવમાં 285 રૂપિયાનો વધારો કર્યો છે. ખેડૂતોને મોંઘવારીનો વધુ એક માર 👉🏼 DAPના ખાતરમાં 150 રૂપિયાનો વધારો 👉🏼 DAP ખાતરનો નવો ભાવ 1350 રૂપિયા 👉🏼 NPK ખાતરમાં 285 રૂપિયાનો વધારો સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
6
અન્ય લેખો