મોન્સૂન સમાચારએગ્રોસ્ટાર ઇન્ડિયા
મેધ તાંડવઃ ની તૈયારી, જાણો હવામાન અંદાજ !
ગુજરાત માં આગામી દિવસો માં મેધ તાંડવઃ થવાની સ્થિતિ માં છે એવામાં જોવાનું એ રહ્યું છે આ મેધ સવારી કેટલી ધમાકેદાર વરસાદી રૂપી બેટિંગ કરશે અને ગુજરાત માં લાંબા સમય થી વરસાદી વિરામ બાદ ક્યાં વિસ્તાર માં કેટલો વરસશે વરસાદ અને આવી સ્થિતિ માં ખેડૂતો એ પાક માં શું કાળજી રાખવી તેની તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયો માં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો