AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મેથી માં આ બાબતોનું રાખો ધ્યાન !
👉 વાવણી બાદ તરત જ પિયત આપવું અને ત્યારબાદ જમીનની પ્રત અને હવામાન મુજબ પાકને 5 થી 7 પિયતની જરૂરિયાત રહે છે. 👉 નિંદામણ અને આંતરખેડ જરૂરિયાત મુજબ 2 થી 3 આંતરખેડ અને હાથ નિંદામણ વડે પાક નીંદણમુકત રાખવો. 👉 જીવાત નિયંત્રણ મોલોના પરીક્ષણ માટે પીળા ચીકણા પિંજર પ્રતિ એકરે 5 પ્રમાણે ગોઠવવા. 👉 તથા નીમ ઓઈલ(૧૦,૦૦૦ પીપીએમ) 2 મિલી પ્રતિ ૧ લીટર પાણી પ્રમાણે 15 દિવસના અંતરે બે છંટકાવ કરવા. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
4