મોન્સૂન સમાચારએગ્રોસ્ટાર ઇન્ડિયા
મેઘ સવારી આવશે ખેડૂતે હાશ થશે !
ખેડૂતો કાગ ડોળે વરસાદ ની વાટ જોઈ રહ્યા છે એવામાં આ મઘા નક્ષત્રમાં ધીમે ધીમે વરસાદ વરસવાનો શરુ થઇ ગયો છે. આપણે આ વિડીયો માં જાણીયે આગામી દિવસો માં ક્યાં વિસ્તાર માં કેટલી માત્રામાં અંદાજિત વરસાદ વરસવાની શક્યતા છે અને પાક માં ક્યાં રોગ જીવાત આવી શકે છે તેના નિયંત્રણ માટે ક્યાં પગલાં ભરવા. તો જુઓ અને જાણો હવામાન માહિતી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.