AgroStar
હવામાન ની જાણકારીमौसम तक Devendra Tripathi
મેઘમહેર કે હજુ પણ જોવાની રાહ, જાણો હવામાનની જાણકારી !!
🌧 ગુજરાતના આ અઠવાડિયે ઘણાખરા વિસ્તારોમાં વરસાદ તેની રમઝટ બોલાવશે, આ વિડીયોમાં તારીખ 19 થયુ 25 જૂન સુધી ગુજરાતના ક્યાં જિલ્લામાં સામાન્ય થી ભારે વરસાદની આગાહી છે તેની વાત વિસ્તારથી કરવામાં આવી છે સાથે જ વરસાદ ખેડૂતો માટે કેટલો ફાયદાકારક છે તેની પણ માહિતી અવગત થઈએ અને અન્ય ખેડૂત મિત્રો ને આ માહિતી બને તેટલી શેર કરીયે. સંદર્ભ : मौसम तक Devendra Tripathi. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
37
6
અન્ય લેખો