ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખVTV Gujarati News and Beyond
મુંજવતો પ્રશ્ન ! બાળકો ને સ્માર્ટફોનની લત કેવી રીતે છોડાવવી.......
ક્યારેક આપણે ફોનમાં કોઇ કામકાજ કરતા હોય અને અચાનક કોઇ નોટિફિકેશન આવે અને ત્યાં ખોવાઇ જઈએ તો વળી આપણી વચ્ચે રહેલા કેટલાક લોકો એવા પણ હશે જેમના સંતાનો મોબાઇલ ની લત લાગી ગઈ હોય છે. આવા બાળકોને છૂટકારો અપાવવા માટે આપણે શું કરવું જોઇએ તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા માગતા હોય તો આ વિડીયો ને અંત સુધી જુઓ. 👉 સંદર્ભ : VTV Gujarati News and Beyond, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
10
3
સંબંધિત લેખ