કૃષિ જુગાડMahitgar Bano
મીની ટ્રેકટરનું જુગાડથી કરે છે છંટકાવ !
યુવા ખેડૂતની જુગાડી ખેતી, ખેતી માં થાય છે ઘણી ઉપયોગી. હજુ પણ મુખ્ય ભાગ ના ખેડૂતો ખભે પંપ ભેરવી પાક માં દવાઓ નો છંટકાવ કરતા હોય છે અને પછી કમર દુખાવો થાય છે અને ક્યારેક તો જોઈએ એટલા વિસ્તારમાં છંટકાવ પણ થઇ શકતો નથી, આ વિડીયો માં યુવાન ખેડૂતે આપનાવેલ જુગાડ વિષે જાણીશું જે ઓછા ખર્ચમાં ઓછી મહેનતે ખેતી કામ કરી રહ્યા છે. વિડીયો જુઓ અને જાણો માહિતી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Mahitgar Bano.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.