વીડીયોફાર્મ મશીન્સ
મીની કમ્બાઇન હાર્વેસ્ટર !
પાક લણણી સમયે ખેડૂતો નો સૌથી મોટો પ્રશ્ન છે એ છે મજૂરી, યોગ્ય સમયે મજૂર ન મળતાં પાક ઉત્પાદન/ ગુણવત્તા પર અસર થાય છે. તો મજૂર ની ગરજ સારવા માટે રેડી છે મીની કમ્બાઇન હાર્વેસ્ટર ! જે કરે છે ઓછા ખર્ચ માં ઓછા સમય માં યોગ્ય રીતે લણણી.....! કેવી રીતે કરે છે આ મીની કમ્બાઇન હાર્વેસ્ટર કેવી રીતે ઉપયોગી છે જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો....!
સંદર્ભ : ફાર્મ મશીન્સ , આપેલ વિડીયો માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
119
32
અન્ય લેખો