કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મિલીબગનું જીવન ચક્ર
મિલીબગ છોડની નાજુક શીંગો, ડાળી અને પાકના થડ થી રસ ચૂસીને નુકશાન કરે છે. _x000D_ _x000D_ જીવન ચક્ર_x000D_ ઇંડા: - માદા મિલીબગ જીવાતો પાનની નીચે મીણીયા તાંતણામાં 100 થી 200 ઇંડા મૂકે છે. ઇંડા મૂક્યા પછી માદા મરી જાય છે. _x000D_ _x000D_ બચ્ચાં : ઈંડા માંથી 7 થી 10 દિવસમાંથી બચ્ચા બહાર આવે છે. તે કોમળ પાંદડા, ડાળી અને કળીઓના રસ ચૂસીને નુકસાન પહોંચાડે છે._x000D_ _x000D_ પુખ્ત : મિલીબગ ના શરીરની ઉપર એક સફેદ પાવડર પદાર્થ હોય છે અને તેમના શરીરના પાછલા ભાગમાંથી નીકળવાવાળો સફેદ, મીણના રેસા હોય છે. તે ચપટા અંડાકાર અથવા ગોળાકાર હોય છે અને કેટલીક મીણ જેવી સામગ્રીનો સ્ત્રાવ કરે છે. મિલીબગ નું સંપૂર્ણ જીવન ચક્ર છ અઠવાડિયાથી બે મહિના સુધીનું હોય છે._x000D_ _x000D_ નિયંત્રણ: - બુપ્રોફેઝિન 25% એસસી @ 1 લિટર દવા 1000 લિટર પાણી અથવા મોનોક્રોટોફોસ 36% એસએલ @ 1500 મિલી 1000 લિટર પાણી અથવા વર્ટિસિલિયમ લેકાની 1.15% ડબલ્યુપી @ 2.5 કિલો 500 લિટર પાણી સાથે ભેળવી ને છંટકાવ કરવો._x000D_ _x000D_ નોંધ: - દવાઓ ની માત્રા વિવિધ પાક અને સ્થિતિ મુજબ અલગ અલગ હોય છે._x000D_ _x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ _x000D_ વધુ જાણવા માટે આ વિડિઓ અવશ્ય જુઓ તેમજ લાઈક કરો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં!_x000D_
293
0
અન્ય લેખો