AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મિનિટોમાં જાણો પશુ ગાભણ છે કે નહીં?
🐄🐃પશુપાલક મિત્રો તેમના પશુ ને AI ( કૃત્રિમ ગર્ભાદાન) કરાવ્યા બાદ પશુ ગાભણ છે કે નહીં તે જાણવા માટે પશુ ડોક્ટર ને બોલાવી હાથ નાખી ચેક કરતાં હોય છે અને ક્યારેક પશુ ને ઇન્ફેક્શન લાગી શકે છે,એવામાં પશુપાલક મિત્રો ઘરે જ થોડીક જ મિનિટોમાં પશુ ગાભણ છે કે નહીં તે ચેક કેવી રીતે કરી શકે છે તો ચાલો જાણીએ વિશેષ માહિતી, વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ ! 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
381
63
અન્ય લેખો