AgroStar
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મિનિટોમાં જાણો પશુ ગાભણ છે કે નહીં ?
🐃પશુપાલક મિત્રો તેમના પશુ ને AI ( કૃત્રિમ ગર્ભાદાન) કરાવ્યા બાદ પશુ ગાભણ છે કે નહીં તે જાણવા માટે પશુ ડોક્ટર ને બોલાવી હાથ નાખી ચેક કરતાં હોય છે અને ક્યારેક પશુ ને ઇન્ફેક્શન લાગી શકે છે,એવામાં પશુપાલક મિત્રો ઘરે જ થોડીક જ મિનિટોમાં પશુ ગાભણ છે કે નહીં તે ચેક કેવી રીતે કરી શકે છે તેના વિષે શાનદાર માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે, આ માહિતી તમારા માટે ખુબ જ શાનદાર રહેશે. સંદર્ભ :એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
272
51
અન્ય લેખો