AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મિનરલ મિક્સર અને મીઠું પશુને રાખે મસ્ત, દૂધ વધે જબરદસ્ત !
🐄 પશુપાલક મિત્રોનો એક પ્રશ્ન હંમેશા રહે છે કે તેમના પશુનું દૂધ અને ફેટમાં વધારો જોવા મળતો નથી, તો દૂધ અને ફેટ વધારવા માટે મિનરલ કેટલું મહત્વનું છે સાથે જ મીઠું પણ પશુને ખવડાવવું કેટલું જરૂરી છે તમામ માહિતી જાણીયે આ વિડીયોમાં અને અન્ય મિત્રો ને શેર અવશ્ય કરશો. સંદર્ભ: એગ્રોસ્ટાર ઇન્ડિયા. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
31
11