AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મિત્ર કીટક ટ્રાઈકોગ્રામા નું મહત્વ !
ખેડૂત મિત્રો, આપણે ખેતી માં નુકશાનકારક કીટકો વિષે તો થોડા ઘણા પરિચિત તો છીએ જ પણ ફાયદાકારક જીવાત વિષે તો મુખ્યત્વે ખેડૂતોને ખબર હોતી નથી. તો આ જ ઉદ્દેશની ધ્યાન માં રાખી એક મિત્ર કીટક ટ્રાયકોગ્રામાં વિષે ખુબ જ સરળ ભાષા માં જાણીશું. એ કઈ રીતે કરે છે કામ, કેવી રીતે મદદરૂપ છે, જીવનચક્ર કેવું છે તમામ માહિતી જાણીયે અને અન્ય મિત્રો ને પણ શેર કરી માહિતીગાર કરીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
5
અન્ય લેખો