ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીVTV Gujarati News and Beyond
મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ વિશેની તમામ માહિતી !
👉 મધ્યમવર્ગના અને ગરીબવર્ગ ના પરિવારોની આવકનો મોટોભાગ ગંભીર રોગો અને સારવાર પાછળ ખર્ચ થઇ જતો હોય છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ(મા) યોજના અને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાઓ તમને થઇ શકે છે મદદરૂપ. ત્યારે જાણો મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ વિશેની તમામ માહિતી. કેવી રીતે અને ક્યાંથી તેમજ કોણ મેળવી શકે છે લાભ, જાણીયે, સમજીયે અને જરૂર સમયે લાભ મેળવીયે.... 👉 જો તમારી જોડે માં કાર્ડ છે અને તમેં તેનો ઉપયોગ કર્યો છે અમને કોમેન્ટ કરીને જાણ કરશો. 👉 સંદર્ભ : VTV Gujarati News and Beyond, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
3
સંબંધિત લેખ