મોન્સૂન સમાચારमौसम तक Devendra Tripathi
માવઠાનો વધુ એક રાઉન્ડ ! જાણો કઈ તારીખે અને ક્યાં જિલ્લાઓને ધમરોળશે !
ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદનું વધુ એક સંકટ ઘેરાયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે આગામી દિવસો દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તો આવા ક્યાં વિસ્તારો છે અને કઈ તારીખમાં માવઠું પડી શકે છે જાણો આ સાપ્તાહિક હવામાન સમાચારમાં, તો હવામાન ને ધ્યાનમાં રાખીને આગળના ખેતી કાર્યો વધારવા, સંદર્ભ : मौसम तक Devendra Tripathi, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
43
14
અન્ય લેખો