ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સમાચારTech Khedut
માર્ચ મહિનામાં કેટલું મળશે અનાજ, જાણો ઓનલાઇન તમામ માહિતી !
👉 મિત્રો, સરકાર દર મહિને રાશનકાર્ડ ધારકોને રાશનઆપતી હોય છે, તો તમને કેટલું રાશન આ મહિને મળશે, તમારું રાશનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં, છેલ્લા અડધા વર્ષની માહિતી તમે તમારા રાશનકાર્ડ પર બાકી રહેલો જથહો વગેરે કેવી રીતે ઓનલાઇન જોઈ શકાય તમામ માહિતી જાણીશું આ ખાસ વિડીયો માં તો જુઓ આ વિડીયો અને જાણો અગત્યની માહિતી. 👉 સંદર્ભ : Teach Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
34
5
સંબંધિત લેખ