AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માર્ચ મહિનાથી બનશે સસ્તું નેનો યુરિયા, ખેડૂતોની થશે બચત
કૃષિ વાર્તાAgrostar
માર્ચ મહિનાથી બનશે સસ્તું નેનો યુરિયા, ખેડૂતોની થશે બચત
નવી દિલ્હી: IFFCO (ભારતીય ખેડૂત ખાતર સહકારી લિમિટેડ) માર્ચ 2020 થી નવી નેનો ટેકનોલોજી આધારિત નાઇટ્રોજન ખાતરનું ઉત્પાદન શરૂ કરશે. જેનાથી એક બેગ યુરીયાને બદલે એક બોટલ નેનો ઉત્પાદન થી કામ થઇ જશે. આનાથી ખેડુતોની ઘણી બચત થશે, નેનો યુરિયાની એક બોટલની કિંમત આશરે 240 રૂપિયા હશે. તેનો ભાવ યુરીયાની એક થેલી ની તુલનામાં દસ ટકા ઓછો હશે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ઉદય શંકર અવસ્થીએ જણાવ્યું હતું કે, ગુજરાતના અમદાવાદ ખાતે કલોલ ફેક્ટરીમાં નાઇટ્રોજન આધારિત ખાતર બનાવવામાં આવશે. તે સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયા હેઠળ રહેશે. કંપની ની યોજના વાર્ષિક અઢી કરોડ બોટલ ઉત્પાદન કરવાની છે. અવસ્થીએ કહ્યું કે નેનો યુરિયાની 500 મિલી બોટલ 45 કિલો યુરિયાની બરાબર હશે. આ નવા ઉત્પાદનમાંથી યુરિયાના ઉપયોગથી દેશમાં વપરાશમાં 50
985
0
અન્ય લેખો