ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
માર્કેટમાં અને અઢળક ઉપજ નો ઉસ્તાદ
🍈એગ્રોસ્ટાર લઈ ને આવ્યુ છે શક્કર ટેટી ને ખાસ જાત કે જેનું નામ છે બોનસ. કે જેના મજબુત અને જુસ્સાદાર વેલા છે, ગોળાકાર આકારના એવરેજ 1 થી 1.5 કિલો વજન ધરાવતું ફળ સાથે આકર્ષક નારંગી પલ્પ સાથે એક દમ મીઠા અને જાળી પ્રકારની ફળની છાલ.આ જાત ને વધુ માહિતી માટે વિડિઓને અંત સુધી જુઓ!!
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!