ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રોસ્ટાર વાર્તાએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મારો સાચો મિત્ર
“મેં અત્યાર સુધી જ્યાંથી પણ ખેતી સામગ્રીની ખરીદી કરી છે,અગ્રોસ્ટારની સેર્વીસ એ બધા જ કરતા શ્રેષ્ઠ છે.અને એટલે જ હવે હું બીજે ક્યાય જવાનું પસંદ કરતો નથી.મારા માટે તો અગ્રોસ્ટાર ઓલ ઇન વન છે.” -શ્રી કયુમ બેગ
અહીં પ્રસ્તુત છે કયુમ બેગ ની સ્ટોરી જે અકોલા ગામ માં રહે છે અને અગ્રોસ્ટાર સાથે ડિસેમ્બર 2015 થી જોડાયેલા છે.ઉત્પાદનમાં વધારો અને ખેતી ખર્ચ માં ઘટાડો એ સૂત્ર સાથે એમનો અગ્રોસ્ટાર સાથેનો અનુભવ માણીયે અને જાણીયે કે તે કેવી રીતે એમને ઉપયોગી નીવડ્યો.કયુમ બેગ અગ્રોસ્ટાર સાથે ડિસેમ્બર2015થી જોડાયેલા છે.એમને માહિત જાણવા મળી કે અગ્રોસ્ટાર અસલ પ્રાડક્ટ ખેડૂત સુધી પોંહચાડવાનું,તેનું વચન નિભાવે છે.એમના આ અતૂટ વિશ્વાસ ના કારણે તે કૃષિ બજાર ની બદલે અગ્રોસ્ટાર માંથી પ્રાડક્ટ ખરીદવાનું પસંદ કરે છે.અગ્રોસ્ટાર ખેત સામગ્રી ઘર બેઠા પહોંચાડે છે,એટલા માટે કયુમભાઇ નો સમય બચી જાય છે.એમને એક એક વસ્તુ લેવા જવા માટે કરવી પડતી લાંબી મુસાફરી ટળી જાય છે.બીજો એક મોટો ફાયદો અગ્રોસ્ટાર માંથી ખરીદી કરવાનો છે -કિંમત નો તફાવત.જ્યારે જ્યારે એમને અગ્રોસ્ટાર માંથી ખરીદી કરી છે ત્યારે ત્યારે એમને બજાર ભાવ કરતા તફાવત જાણવા મળ્યો છે.અન્ય એક ફાયદો એમને એ પણ થયો છે કે અમેને દરેક વખતે અગ્રોસ્ટારની ખેતી નિષ્ણાંત ટીમ પાસેથી એમની ખેતી ને લાગતી સમસ્યાનું સમાધાન મળેલ છે.અગ્રોસ્ટાર તરફથી એમને માહિતી મળી હતી કે હુમિક પાવર ના ઉપયોગ થી છોડ નો વિકાસ થાય છે અને પાવર જેલ ના ઉપયોગ થી ફળ માં વૃદ્ધિ થાય છે,એનાથી એમને તો ફાયદો થયો જ સાથે સાથે એમને એમના મિત્ર ના ખેતર માં પણ એનો છંટકાવ કર્યો. આ વર્ષે,કયુમ ભાઈ ને નારંગી ના પાક માં ખૂબ સારી ઉપજ મળી,ફળની સીઝે માં પણ વધારો થયો અને ફળ ને નુકશાન પણ ના થયું.આજે અગ્રોસ્ટાર એ કયુમભાઇ નો સાચો મિત્ર છે. જય કિસાન!
16
0
સંબંધિત લેખ