AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માદા પશુમાં વિયાણ બાદ જોવા મળતો કીટોસીસ રોગ
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
માદા પશુમાં વિયાણ બાદ જોવા મળતો કીટોસીસ રોગ
આ એક પ્રકારનો ચયાપચાકીય પ્રકારનો રોગ છે. વિયાણના સમયથી એક મહીના સુધીમાં આ રોગ માદા પશુને થાય છે. પશુ ડોક્ટર દ્વારા સારવાર રૂપે શક્તિના બાટલા ચડાવવાથી તરત રિજલ્ટ મળે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
202
0
અન્ય લેખો