AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર 5 રૂપિયાની કેપ્સ્યુલથી મેળવો ભૂસું બાળવાથી છૂટકારો
કૃષિ વાર્તાAgrostar
માત્ર 5 રૂપિયાની કેપ્સ્યુલથી મેળવો ભૂસું બાળવાથી છૂટકારો
નવી દિલ્હી- ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (આઈએઆરઆઈ) પુસાના વૈજ્ઞાનિકોએ ભૂસું બાળવાની વધતી સમસ્યાનું સમાધાન શોધી કાઢ્યું છે. તે એટલું સસ્તું છે કે દરેક ખેડૂત સરળતાથી મેળવી શકે છે. તે એક નાના કેપ્સ્યુલના રૂપમાં છે, જેની કિંમત ફક્ત 5 રૂપિયા છે.
1221
0
અન્ય લેખો