AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર 1.67 લાખમાં મળી રહી છે કાર, ફટાફટ જાણી લો ક્યાંથી ખરીદવી !
સમાચારVTV ન્યૂઝ
માત્ર 1.67 લાખમાં મળી રહી છે કાર, ફટાફટ જાણી લો ક્યાંથી ખરીદવી !
👉 કોરોના મહામારીના આ સમયમાં ટ્રાવેલ માટે પોતાનું વાહન હોવું ખૂબ જ જરૂરી છે. એવામાં જો તમે કાર લેવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે આ ડીલ બેસ્ટ છે. 👉 આ ધાંસૂ ડીલમાં તમે Alto 800 LXI માત્ર 1.67 લાખમાં ખરીદી શકો છો. આને તમે ટ્રૂ વેલ્યૂની વેબસાઈટ પરથી સરળતાથી ખરીદી શકો છો. હકીકતમાં આ એક સેકન્ડ હેન્ડ કાર છે. જે 2016ની છે અને અત્યાર સુધી 53362 ચાલી ચૂકી છે. આ કાર ફર્સ્ટ ઓનર દ્વારા વેચવામાં આવી રહી છે અને આ પેટ્રોલ એન્જિન સાથે આવશે. કાર વ્હાઈટ કલરની છે. તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન પણ છે અને વેબસાઈટ પર આપેલી માહિતી અનુસાર આ ટ્રૂ વેલ્યૂ સર્ટિફાઈડ કાર છે અને તેને મારુતિ સુઝુકીના જેન્યુઇન પાર્ટ્સથી રિફર્બિશ્ડ કરવામાં આવી છે. કાર ખરીદવા પર મળશે આ સુવિધા 👉 ટ્રૂ વેલ્યૂની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કારની ખરીદી પર તમને એક વર્ષની વોરંટી મળશે. આ સિવાય તમને ત્રણ ફ્રી સેવાઓ પણ મળશે. આ કાર વિશે વધુ જાણવા માટે તમે ટ્રુ વેલ્યુની વેબસાઇટ પર તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેલ આઈડી ભરીને વધુ માહિતી મેળવી શકો છો. 👉 આ સિવાય તમે કારની ટેસ્ટ ડ્રાઇવ પણ લઈ શકો છો અને જો તમે ઇચ્છો તો ડીલરનો સંપર્ક પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે તમે આ કાર ઇએમઆઈ પર પણ ખરીદી શકો છો અને આ માટે તમને ઇએમઆઈ કેલ્ક્યુલેટરનો વિકલ્પ પણ મળશે. અલ્ટો 800 એલએક્સઆઈ કાર વિશે વધુ જાણવા માટે તમે આ લિંક પર( https://www.marutisuzukitruevalue.com/buy-car/alto-800-in-shimla-2016/AXk3HVMaZPsTbFxueCOX ) ક્લિક કરી શકો છો. કાર ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો 👉 તમને જણાવી દઈએ કે જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યાં છો, તો તેના દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરો. આ સિવાય ઓનલાઇન વેબસાઇટ પરથી કાર ખરીદતી વખતે તમે તેની કિંમત અન્ય પ્લેટફોર્મ પર પણ કમ્પેર કરી શકો છો અને તમારા માટે બેસ્ટ ડીલ પસંદ કરી શકો છો. કારની આરસી, ઈન્શ્યોરન્સ અને વાહનની અન્ય વસ્તુઓ વિશે સંપૂર્ણ તપાસ કરો અને પછી આગળ વધો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
15
6
અન્ય લેખો