સમાચારGSTV
માત્ર 16 રૂપિયામાં મેળવો LPG સિલિન્ડર, જાણો પ્રક્રિયા !
👉 પેટ્રોલ અને ડીઝલ સતત મોંઘા થઇ રહ્યા છે અને LPG ગેસ સિલિન્ડરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જો તમે પણ સસ્તામાં LPG સિલિન્ડર લેવા માંગો છો તો તમારી પાસે એક સોનેરી તક છે. LPG સિલિન્ડર તમે માત્ર 9 રૂપિયામાં ખરીદી શકો છો. Paytm એક જોરદાર ઓફર લઈને આવ્યું છે. 👉 LPG સિલિન્ડરના ભાવ હાલ અમદાવાદમાં 816 રૂપિયા છે. એવામાં જો તમે Paytm પરથી ગેસ સિલિન્ડર બુક કરવો છો તો તમને 800 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. એટલે તેનો અર્થ એવો થયો કે તમને LPG ગેસ સિલિન્ડર માત્ર 16 રૂપિયામાં મળી શકશે. આજે આ ઓફરનો આખરી દિવસ છે. 👉 જણાવી દઈએ કે Paytmની આ ઓફરનો લાભ લેવા માટે સૌથી પહેલા તમારે Paytm એપ પરથી પહેલીવાર ગેસ સિલિન્ડર બુક કરાવવો જરૂરી છે અને તેનું પેમેન્ટ Paytm પરથી જ કરવું જરૂરી છે. જયારે તમે Paytm પરથી સિલિન્ડર બુક કરવો છો ત્યારે તમને એક સ્ક્રેચ કાર્ડ આપવામાં આવે છે. 👉 આ સ્ક્રેચ કાર્ડથી તમને 800 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. પહેલીવાર ગેસ સિલિન્ડર બુક કરતા સમયે FIRSTLPG પ્રોમો કોડ નાખતા જ આ ઓફર આપોઆપ અપ્લાય થઇ જાય છે. તેના માટે તમારે ઓછામાં ઓછું 500 રૂપિયાનું પેમેન્ટ કરવું જરૂરી છે. કેશબેક માટે તમારે 7 દિવસની અંદર સ્ક્રેચ કાર્ડ ઓપન કરવાનું રહેશે. જેની કિંમત 100 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીની હોઈ શકે છે. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
19
9
અન્ય લેખો