યોજના અને સબસીડીખિસ્સું
માત્ર ₹10 LED બલ્બ ? જાણો, સમગ્ર યોજના !
યોજના સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, 'ગ્રામીણ ઉજાલા યોજના' નામથી કાર્યક્રમ આગામી જાન્યુઆરી 2021ના બીજા સપ્તાહથી શરૂ કરવામાં આવી શકે છે. તે અંતર્ગત લગભગ 15થી 20 કરોડ ગ્રામીણ પરિવારોની વચ્ચે 60 કરોડ એલઈડી બલ્બ આપવાની યોજના છે. સૂત્રએ જણાવ્યું કે, યોજના તબક્કાવાર લાગુ થશે. શું તમને મળી શકે છે આ લાભ ? શું કરવું પડશે શું છે આ ખાસ યોજના જે તમને કરાવશે ફાયદો જ ફાયદો ....!!! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ખિસ્સું, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
157
25
સંબંધિત લેખ