માતા મહાગૌરી ની આરાધના નવરાત્રી ના આઠમા દિવસે !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
માતા મહાગૌરી ની આરાધના નવરાત્રી ના આઠમા દિવસે !
અષ્ટમી કે આઠમો દિવસ દેવી મહાગૌરીને સમર્પિત હોય છે. એવું માનવામાં આવે છે કે દેવીનાં આ રૂપની પૂજા કરવાથી શ્રદ્ધાળુઓનાં તમામ પાપ નષ્ટ થઈ જાય છે. માતા નું આ રૂપ શાંતિ અને જ્ઞાન ની દેવી નું પ્રતીક છે. દેવીને લીલા રંગની સાડી પહેરાવવામાં આવે છે. જે જીવન માં સકારાત્મકતા નું પ્રતીક હોય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ ગુલાબી રંગનાં વસ્ત્રો પહેરે છે અને દેવીને નાળિયેર ચડાવે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર. માં સ્કંદમાતા ની આ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરી ને માહિતગાર કરો.
17
4
અન્ય લેખો