સ્માર્ટ ખેતીખેતી કી પાઠશાળા
માટી નું પીએચ ઘટાડવા માટેની રીત !
⌛ પાક ના સારા વિકાસ અને ઉત્પાદન માટે જમીન નું પીએચ લેવલ જાળવવું ખુબ જ જરૂરી છે. જો તમારી જમીન નું પીએચ લેવલ વધારે કે ઘટાડે છે તો શું કરવું જોઈએ? ક્યાં ખાતર નો ઉપયોગ કરવો કે ના કરવો, ક્યાં કારણે પીએચ લેવલ વધે છે અને તેને સ્થિર રાખવા માટેના ઉપાયો જાણો.
સંદર્ભ : Kheti ki Pathshala,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.