AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
માટી ની વધારશે ઉપજ ક્ષમતા
🌱ખેડૂત મિત્રો, જમીનની ફળદ્રુપતા વધારનાર પ્રોડક્ટ આવી ગયું છે, જે તમારા પાક માટે વરદાન રૂપ. તે પાકમાં હરિતદ્રવ્ય વધારે છે અને મૂળના ઝડપી વિકાસમાં મદદ કરે છે, તેના ઉપયોગથી પાકમાં દ્રાવ્યતા અને પોષક તત્વોની ઉપલબ્ધતા વધે છે.આ ખાતર ની વધુ માહિતી માટે વિડીઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
11
1