ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
માટી ની ઉપજ ક્ષમતા વધારવાનું જૈવિક ખાતર !
🌱ખેડૂત મિત્રો, જમીનની ફળદ્રુપતા વધારનાર ઉત્પાદન આવી ગયું છે, જે તમારા પાક માટે વરદાન છે. તે પાકમાં હરિતદ્રવ્ય વધારે છે અને મૂળના ઝડપી વિકાસમાં મદદ કરે છે, તેના ઉપયોગથી પાકમાં દ્રાવ્યતા અને પોષક તત્વોની ઉપલબ્ધતા વધે છે. એગ્રોસ્ટારનું સંચાર અદ્ભુત ઉત્પાદન છે.વધુ માહિતી લેખમાં આપેલ વિડીયો દ્રારા મેળવો.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.