AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
🐃 મહેસાણી ભેંસ ના શારીરિક અને આર્થિક લક્ષણો !
પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
🐃 મહેસાણી ભેંસ ના શારીરિક અને આર્થિક લક્ષણો !
ભેંસો ની આ ઓલાદ મુરાહ અને સુરતી ઓલાદ ની ભેંસોના સંકરણ થી ઉદ્ભવેલ છે. શારીરિક લક્ષણો : 1. આ ભેંસો મધ્યમ કદની, ભારે માથા વાળી, રંગે કાળી, ભૂરી અને ચાંદરી હોય છે. 2. શીંગડા ચપટા, દાતરડા આકાર ના, લાંબા અને આગળ વધેલા હોય છે. 3. પુખ્ત નર 550 - 600 કિલોગ્રામ અને ભેંસ 425 થી 450 કિલોગ્રામ વજન ધરાવતી હોય છે. આર્થિક લક્ષણો : વેતરનું દૂધ ઉત્પાદન 1700 થી 1800 કિ.ગ્રા. પ્રથમ વિયાણ ઉમર 42 થી 45 માસ દુધાળ દિવસો 300 થી 310 દિવસ ફેટ ની ટકાવારી 6 - 7% થીજવેલ બીજ મેળવવાનું સ્થળ : ફ્રોઝન સીમેન બેંક: મહેસાણા અને હિંમતનગર
સંદર્ભ : એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ. આપેલ માહિતી ને લાઈક કરી દરેક મિત્રો ને શેર કરો.
60
8