AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફાર્મ મશીનરીInnovative Farmers
'મહેનત ને સલામ' બનાવી નાખ્યું અદ્ભૂત ટ્રેક્ટર !
🤩 ખેડૂત મિત્રો, આપણે સૌએ બ્રાન્ડેડ મીની ટ્રેક્ટરતો જોયાં જ હશે અને ઉપયોગ પણ કરતાં હોઈએ છીએ પણ આજે આપણે એક એવા ખેડૂતએ બનાવેલ મીની ટ્રેક્ટર વિષે વાત કરવાના છીએ જેમને પોતાની કોઠાસૂઝ અને સંઘર્ષથી ટ્રેક્ટર તૈયાર કર્યું છે જે ટક્કર આપે છે બ્રાન્ડેડ ટ્રેક્ટર મોડલને, તો આ વિડીયોમાં જાણીયે તેમના બનાવવા પાછળની સ્ટોરી વિષે, તો આવા ખેડૂતની મહેનત વિષે તમે શું કહેશો નીચે કોમેન્ટ કરી અને અન્ય મિત્રો ને શેર અવશ્ય કરશો. સંદર્ભ : Innovative Farmers, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
5