ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સફળતાની વાર્તાBBC News Gujarati
મહિલા ખેડૂત નો દમદાર આઇડિયા !
👉 બનાસકાંઠાના એક મહિલાએ મશરૂમની ખેતી કરી કાઠું કાઢ્યું છે. મિતલબહેન ઘરે બેઠા બેઠા કંઈક નવું કરવાનો વિચાર આવતાં જ તેમણે ઓછાં ખર્ચમાં બીટ મશરૂમની ખેતી કરવાનો વિચાર કર્યો અને હાલ તેઓ ગુજરાત સહિત રાજસ્થાનમાં મશરૂમ પહોંચાડી રહ્યા છે. કેવી છે તેમની ખેતી ની સફળતા અને તેમની મહેનત જાણીયે આ વિડીયો માં. 👉 સંદર્ભ : BBC News Gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
21
4
સંબંધિત લેખ