AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મહિન્દ્રાએ લોન્ચ કર્યા 3 શાનદાર ટ્રેક્ટર !
કૃષિ યાંત્રિકીકરણGSTV
મહિન્દ્રાએ લોન્ચ કર્યા 3 શાનદાર ટ્રેક્ટર !
🚜 દેશની નંબર વન ટ્રેક્ટર કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ટ્રેક્ટર ઉદ્યોગમાં નંબર વન ટેકનોલોજીના દાવા સાથે મહિન્દ્રા યુવો ટેક+ ટ્રેક્ટર લોન્ચ કર્યું છે. 1700 કિલોની લિફ્ટિંગ ક્ષમતા ધરાવતું મહિન્દ્રા યુવો ટેક પ્લસ ટ્રેક્ટર ખેડૂતોને તમામ આધુનિક સુવિધાઓ સાથે આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ટ્રેક્ટરથી ખેડૂતો ઓછા સમયમાં વધુ સારી રીતે વધુ કામ કરી શકે છે. 🚜 કંપનીએ આ ટ્રેક્ટરને નંબર વન ચોકસાઇ હાઇડ્રોલિક્સ ચોકસાઇ નિયંત્રણ સુવિધાઓ, તેના વર્ગમાં નંબર વન લિફ્ટિંગ ક્ષમતા, મહત્તમ સાધનો સાથે કામ કરવાની ક્ષમતા વગેરે આપી છે. વિશેષતાઓ : 🚜 યુવો ટેક પ્લસ ટ્રેક્ટરમાં સિકિટ હાઈડ્રોલીક્સ પ્રિસિશન કન્ટ્રોલ ફીચર્સ આપવામાં આવ્યું છે. 🚜 1700 કિલોગ્રામ લિફ્ટ કરવાની ક્ષમતા 🚜 મહિન્દ્રા યુવો ટેક પ્લસ ટ્રેક્ટરમાં શક્તિ 3 સિલેન્ડર એમ જીપ એન્જિન, એડવાંસ્ડ કાસ્ટન્ટ મેશ ટ્રેન્સમિશન સિન્ક્રોમેશ (12 ફોરવર્ડ + 3 રિવર્સ) આપવામાં આવ્યું છે. 🚜 આરામદાયક ડિઝાઇનના કારણ તે ખેતી અને અન્યકાર્યોમાં નંબર 1 🚜 શ્રેષ્ઠ પીટીઓ એચપી અને ફ્યુઅલ એફિશિયન્ટ એન્જિન 🚜 ઓછામાં ઓછા આની સ્પીડ લિમિટ 1.4 કિલોમીટર પ્રતિ કલાક ગતિ છે. 🚜 જેન્યુન શિફ્ટ ગિયર,ફુલ પ્લેટફોર્મ, આરામદાયક ડ્રાઇવિંગ માટે ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટિયરિંગ, એગ્રોનોમિકલી ડિઝાઈન પેડલ્સ અને લીવર્સ ફીચર્સ. ખાસ બનવ્યા છે ત્રણ મોડલ : 🚜 મહિન્દ્રા યુવો ટેક+ 275 ડીઆઈ 🚜 મહિન્દ્રા યુવો ટેક+ 405 ડીઆઈ 🚜 મહિન્દ્રા યુવો ટેક+ 415 ડીઆઈ આ ત્રણે શ્રેણી અલગ અલગ એચપીમાં ઉપલબ્ધ છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
42
9