પ્રશ્નોતરીAgrostar
મહા ક્વીઝ સપ્તાહ !!
🏆ખેડૂતભાઈઓ એગ્રોસ્ટાર લઈ ને આવ્યું છે તમારા માટે સુવર્ણ તક.ભાગ લો એગ્રોસ્ટાર મહા ક્વીઝ માં અને રોજ જીતો ઇનામો.સાથે અઠવાડિયા દરમિયાન સૌથી વધુ સાચા જવાબ આપનાર એક વિનર ને મળશે એગ્રોસ્ટાર તરફથી તરફથી મોટી ભેટ, આ પ્રતિયોગિતા 10 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી રમાશે, તો તૈયાર થી જાવ અને આ ક્વિઝમાં ભાગ લો!
નિયમો અને શરત:
1. પ્રશ્ન નો જવાબ આપવા માટે મળશે ૧ દિવસ.
2 એગ્રોસ્ટાર કંપની વિજેતા માટે ભેટ નક્કી કરશે.
3. સ્પર્ધાના સમયગાળા દરમિયાન, પ્રશ્નો માટે ડ્રો યોજવામાં આવશે અને દરેક પ્રશ્નના આધારે, ૧ ભાગ્યશાળી વિજેતાની પસંદગી કરવામાં આવશે.
4. જીતનાર ના નામ એપ્લિકેશનમાંપોસ્ટ અથવા બેનર દ્રારા જાહેર કરવામાં આવશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
ખેડૂતભાઈ આપેલ માહિતી કેવી લાગી એ કોમેન્ટ કરો અને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.