AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTech Khedut
મળી શકે છે 20000 નો લાભ,જલ્દી જાણો !
ગુજરાત માં ભારે વરસાદ અને એ પહેલા આવેલ વાવાઝોડાની અસર થી ખેડૂતો ને ખુબ જ નુકશાન થયેલ, અને આ નુકશાનીના વળતર માટે સરકારે સહાય પણ જાહેર કરેલ હતી પણ જે એક સામાન્ય રકમ હતી હવે આગામી સમય માં નવી સરકાર આ વળતર ની રકમ 20000 સુધી કરવા જઈ રહી છે, વધુ અને સંપૂર્ણ માહિતી જાણો ઉપર આપેલ વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
36
8
અન્ય લેખો