AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
મળશે 3.75 લાખ, પણ ખેડૂતો માટે કરવું પડે આવું કામ !
કોરોના મહામારી માં દરમિયાન ઘણાં લોકો ને નોકરી માંથી એટલે કે રોજગાર થી દૂર થવું પડયું જેની સામે ગામડામાં રોજગાર સ્થપિત કરી ખેડૂતો ને મદદ થાય એવા રોજગાર માટે સરકાર સહાય કરી રહી છે સાથે ખેડૂતો ને પણ ફાયદો થાય એવી યોજના સરકાર ચલાવી રહી છે, જો તમારે પણ આ રોજગાર માં આગળ વધવું હોય તો જુઓ આ વિડીયો અને રોજગાર સાથે ખેડૂતોની કરો મદદ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
7