AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મળશે 12000 ની સહાય, જાણો યોજનાની તમામ માહિતી !
ઓટોમોબાઈલ ekthakor
મળશે 12000 ની સહાય, જાણો યોજનાની તમામ માહિતી !
🏍️ 2 વ્હીલર ઇલેક્ટ્રિક બાઇક ખરીદીમાં માટે સરકારની સહાય યોજના 🏍️ યોજના ગુજરાત સરકાર ની GEDA દ્વારા બહાર પાડવામાં આવી છે. 🏍️ આ યોજના દ્વારા ધોરણ 9 થી લઈને 12 સુધીના વિદ્યાર્થી ને લૉ સ્પીડ ટુ વ્હીલર એન્ડ કૉલેજ ના વિદ્યાર્થી માટે લો અને હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક વ્હીલર માટે ગુજરાત સરકાર ₹10,000 થી લઈને 12,000 રૂપિયા સુધીની સબસિડી ની સહાયતા કરવામાં આવશે. અરજી ફૉર્મ 🏍️ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે બૉનાફાઇડ પ્રમાણપત્ર, 🏍️ છેલ્લી પરીક્ષા પાસ થયેલ માર્કશીટ ની સ્વ-પ્રમાણિત 🏍️ વિદ્યાર્થી ના આધાર કાર્ડ ની સ્વ-પ્રમાણિત નકલ વિદ્યાર્થીઓના ડ્રાઇવિંગ લાઇસન્સ ની સ્વ-પ્રમાણિત નકલ (ફરજિયાત) અરજી પ્રક્રિયા : 🏍️ આ માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહશે, ફોર્મ ડાઉનલોડ કરવા માટે https://geda.gujarat.gov.in/Gallery/Media_Gallery/Two_Wh_App.pdf અહીંયા ક્લિક કરો. 🏍️ ફોર્મ ભર્યા બાદ, તમે જે સ્કૂલ કે કોલેજ મોં અભ્યાસ કરતા હોય ત્યાં ના પ્રિન્સીપલ ના સહી સિક્કા કરવાના રહેશે. 🏍️ ત્યાર બાદ તમારે ફોર્મ મોં મોડેલ નામ અને ડિલર નું નામ અને સરનામું લેવાનું રહેશે. 🏍️ આ બધી પ્રોસેસ કર્યા બાદ તમારે અરજી પત્ર ની સાથે તમારા ડોક્યુમેન્ટ જોડી ને અરજી ને GEDA શાખા મોં પોસ્ટ કરવાની રહેશે. 🏍️ આજ માહિતી વિડીયોમાં જાણવા માટે ક્લિક કરો https://youtu.be/2xXuLslSuk8 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ekthakor. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
4
અન્ય લેખો