AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખડાઉન ટૂ અર્થ
મલ્ટીલેયર ફાર્મિંગ ખેતી કરીને મેળવો વધુ નફો !
• આ પદ્ધતિ અંગે આકાશ ચૌરસિયા કહે છે કે, ઓછા વિસ્તારમાં પણ અલગ અલગ પાક ઉગાડી શકાય છે. • ખેડૂત સામાન્ય રીતે મિશ્ર પાકની ખેતી કરે છે પરંતુ જો ખેડૂત પાકની ઉંચાઇ પ્રમાણે પાક પસંદ કરીને એક જ વાવેતર વિસ્તાર માં અલગ અલગ પાક કરવામાં આવે તો બધા પાકમાંથી સારું ઉત્પાદન મળી શકે છે. • આ બહુ-સ્તરવાળી ( મલ્ટીલેયર) પ્રણાલીમાં, એક જ વિસ્તારમાં 4 પાકની વૃદ્ધિ મુજબ, એક પાક કંદમૂળ તરીકે, બીજો પાક તેના કરતા સામાન્ય ઉપર, ત્રીજો પાક મંડપ પધ્ધતિ મુજબ ઉગાડે છે. આ પ્રકારના પાકની પસંદગી કરીને ખેતી કરવામાં આવે છે. • આ પધ્ધતિ થી નીંદણ નિયંત્રણ કરી શકાય છે. • એક જ જમીન માં વધુ પાકો લઈને વધુ ઉપદં મેળવી શકાય છે. • તો આ વિડીયો જુઓ અને તમે પણ શક્ય હોય તો ઓછી જમીન માં આયોજનપૂર્વક મલ્ટીલેયર ખેતી કરો.
સંદર્ભ: ડાઉન ટૂ અર્થ આપેલ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
161
0
અન્ય લેખો