ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સ્માર્ટ ખેતીવીએસટી શક્તિ વિડિયો
મલ્ચીંગ શીટ સાથે ટપક લાઇન લગાવતું મશીન!
મલ્ચીંગ શીટ નો ઉપયોગ જમીનમાં ભેજ જાળવવા, નીંદણની વૃદ્ધિ ઘટાડવા અને ફળદ્રુપતા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે વપરાય છે. પાણીને બચાવવા નવી ટેક્નોલોજીથી ખેતી કરવાની જરૂર છે. આ મશીનનો ઉપયોગ કરીને મલ્ચિંગ શીટ અને ટપક લાઈન સરળતાથી ટૂંકા સમયમાં અને અસરકારક રીતે ગોઠવાય છે. આ મશીન કેવી રીતે કામ કરે છે તેની વધુ માહિતી માટે આ વિડિયો જોવાનું ભૂલશો નહીં.
સંદર્ભ: વીએસટી શક્તિ વિડીયો આ વિડિયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
473
4
સંબંધિત લેખ