AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
મલ્ચિંગ પેપરમાં કાણાં પાડવાનો જુગાડ
• આ મશીન મલ્ચિંગ પેપર પર કાણાં કરી શકે છે. • મશીનમાં 1 -2 ફુટ વાયર લગાવો જેથી વાયર દ્વારા સમાનરૂપે કાણાં બનાવી શકાય. • આ મશીન દ્વારા 3 -4 કલાકમાં એક એકર માં કાણાં કરી શકે છે. • મશીનમાં લગાવેલ 2 .5 ઇંચની પાઇપમાં કોલસો નાખીને અને તેના પર કેરોસીન નાખીને આગ લગાડો. • હવે મશીનની મદદથી મલ્ચિંગ પેપર પર કાણાં કરો.
સંદર્ભ: ઇન્ડિયન ફાર્મર વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
480
0
અન્ય લેખો