ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મલ્ચિંગ ના આ ફાયદા જોઈ ને ચૌકી જશો!
🌱આજે અમે તમને આ વિડિઓ દ્વારા ખેતરોમાં મલ્ચિંગ શીટનો ઉપયોગ કરવાની વિશેષ ઉપયોગિતા, ફાયદા અને પદ્ધતિ વિશે જણાવીશું, તો સંપૂર્ણ માહિતી માટે વિડિઓ અંત સુધી જુઓ.
👍 સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!