AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંતરરાષ્ટ્રીય કૃષિનોએલ ફાર્મ
મરીની ખેતી
* મરીની ખેતી માટે સારી નિતારવાળી જમીન ની જરૂરી પડે છે. * રોપાઓને 2 મહિના સુધી નર્સરીમાં ઉગાડવામાં આવે છે અને ત્યારબાદ ટેકો આપીને મુખ્ય વાવેતર વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. * મુખ્ય વિસ્તારમાં રોપાઓ રોપ્યા પછી 2-3 વર્ષ પછી ઉત્પાદન મળવાનું શરૂ થાય છે. * જ્યારે ફળોનું કદ 8 મીમીના ગુચ્છો સુધી પહોંચે ત્યારે લણણી કરી શકાય છે. * લણણી બાદ પ્રોસેસિંગ યુનિટમાં મોકલવામાં આવે છે.
સંદર્ભ : નોએલ ફાર્મ આ માહિતી ને અલિક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
346
3