AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચી રોપ્યા પછી આટલુ અવશ્ય ધ્યાને રાખશો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મરચી રોપ્યા પછી આટલુ અવશ્ય ધ્યાને રાખશો
રોપ્યા પછી થોડા ક જ દિવસોમાં થ્રીપ્સનો ઉપદ્રવ આવી શકે છે. થ્રીપ્સની એક અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી ખેતરમાં નિયમિત આંતરખેડ કરતા રહેવુ. થ્રીપ્સની શરુઆતે થાય કે તરત જ લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિલિ (૧ ઈસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઈસી) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
125
0
અન્ય લેખો